પ્રેમ એક સુંદર એહસાસ છે. જે દરેકના જીવન માં ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. ખૂબ નાના બાળકથી લઈને મૃત્યુના આરે ઉભેલા વયોવૃદ્ધ સુધી દરેક ના જીવન નો સૌથી સુંદર અનુભવ છે આ. જેને માણવા દરેક વ્યક્તિ હરહંમેશ તૈયાર હોય છે. તો અહીં આપણે વાતો કરીશું આ સુંદર અનુભવ ની તમારી, મારી ને સૌની નજરે...
આપણાં અનુભવ ની સાથે બીજાના અનુભવ ને સરખાવીશું... છે ને ખૂબ જ મજ્જાની વાત... હા, તો આપણે બસ એમ જ વાતો કરવાની છે.. તો આમ જ અમારી સાથે જોડાયેલા રહેજો હો ને મિત્રો....
